Advertisement

GSRTC Bharti 2025. ધોરણ 12 પાસ માટે ગુજરાત ST નોકરી મેળવવાની જોરદાર તક.

 GSTRC Bharti 2025 :- 

GSTRC ભરતી 2025  કંડકટર પોસ્ટ વિગતો, શિક્ષણ લાયક, વર્ષ પગાર ધોરણ પ્રક્રિયા સહિતની માહિતી લેખમાં આપેલી છે. 




GSTRC Recruit AC AC ment  2025 :-

ગુજરાત એસ.ટી નોકરી મેળવવા માટે સહાય મેળવવા વાલા ઉમેદવાર માટે સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિયમ દ્વારા દિવ્યાંગ અનામત જગ્યા માટે ખાસ ભરતી નોટિસ બહાર પાડવામાં આવી છે કંડકટરની કક્ષાના કુલ 517 જગ્યા ઉપરથી માટે GSTRC એ ઉમેદવારનો ઓનલાઈન અરજીઓ માંગવી છે. 

GSTRC Bharti 2025 ની મહત્વની માહિતી :- 

  • સંસ્થા                                       : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
  • પોસ્ટ                                         : કંડકટર
  • જગ્યાઓ                                  : 517
  • વર્ષ મર્યાદા                                 : 18 થી 33 વર્ષ
  • એપ્લિકેશન મોડ                          : ઓનલાઇન
  • અરજી કરવાની છેલ્લી તારીખ       : 01-10-2025
  • કયા અરજી કરવી.                       : https://ojas.gujarat.gov.in

GSRTC Bharti 2025 પોસ્ટની વિગતો :-

ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિયમ કંડકટર કક્ષા દિવ્યાંગ અનામતની જગ્યાઓ ઘઢ ખાસ ભરતી ઝુબેશથી ભરતી અન્વયે પસંદગી યાદી- પ્રતીક્ષા યાદી યાદ તૈયાર કરવા માટે ફક્ત દિવ્યાંગો ઉમેદવાર પસંદ ફોરજી પત્રકકો‌ માગવામાં આવી છે. 


Gujarat ST Bharti 2025, શિક્ષણક લાયકાત  :- 

ગુજરાત એસટી ભરતી અંગત કંડકટર પોસ્ટમાં અરજી કરનાર ઉમેદવારનું શિક્ષણ શિક્ષણ લાયકાત ધોરણ 12 પાસ હોવું જોઈએ. 


પગાર ધોરણ :- 

પસંદગી પસંદગી પામનાર ઉમેદવાર કંડકટર કક્ષામાં પાંચ વરસ માટે માન માસિક ₹ 26,000 /- ફિક્સ પગાર કરાર આધારીત નિમણુંક આપશે.


વર્ષ મર્યાદા :- 

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 33 વર્ષ હોવા જોઈએ. 





નોટિફિકેશન :- 




અરજી કેવી રીતે કરવી. ? :- 
  1. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સેવા ભરતી અંતગત અરજી કરવા માટે ઉમેદવાર પહેલા https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે.
  2. ત્યારબાદ કરનટ એડવટૉઈસમેનટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે.
  3. અહીં GSSSB પર પર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદ મંડળની વિવિધ ભરતીઓ આવશે. 
  4. જે  તે ભરતી માટે અરજી કરવાની હોય તે પર તે પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે. 
  5. ફાઈનલ સબ મીટ બાદ પ્રિન્ટ ચોક્કસ કાઢી લેવી.

Top Post Ad

Below Post Ad